top of page
co0efs_0000s_0000_Vector-Smart-Object.png

Cooker Ni Seeti

₹250.00Price
Quantity

યોગિતાની લેખન શૈલીમાં પ્રામાણિકતા, સંવેદનશીલતા અને વિચારશીલતાનુ અનોખું સંયોજન દર્શાવે છે. જીવનની જટિલતા સમજવા ઇચ્છતા તમામ વાચકે તેમના પુસ્તકો અવશ્ય વાંચવા જોઈએ. તેમના કાર્યને ઘણા બધા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે, જેમાં લીટફેસ્ટ ૨૦૨૦ ઑથર ઑફ ધ યર, ટાગોર કોમેમોરેટિવ ઑનરી અવૉર્ડ ૨૦૨૧, ગ્લૉબલ લીડરશીપ એક્સેલંસ અવૉર્ડ ૨૦૨૨, વુમન ઑથર ઑફ ધ યર અવૉર્ડ ૨૦૨૨, અને ઉકિયોટો લીટઅવૉર્ડ Q૨’૨૨ વુમન રાઈટર ઑફ ધ યર તેમના પુસ્તક ‘કુકર કી સીટી’ માટે-નો સમાવેશ થાય છે. તેમની ઉપલબ્ધિઓ તેમની ઉત્તમ પ્રતિભા અને સાહિત્ય ક્ષેત્રે તેમના પ્રદાનના અહેવાલો છે. લેખન દ્વારા ઉંડા ભાવોને દર્શાવવાની તેમની નિપૂણતામાં તેમની કથાકર તરીકેની પ્રતિભાના દર્શન થાય છે. સમાજના વિધ-વિધ પાસાઓ અને મુદ્દાઓને દર્શાવતી તેમની રચનાઓ ફક્ત મનોરંજક નથી પણ વિચાર-પ્રેરક છે. લેખન ઉપરાંત, યોગિતા વાર્ડે પોતાનાં સ્વતંત્ર ભવિષ્યને કંડારવા ઇચ્છતી સ્ત્રીઓ માટે પ્રેરણા રૂપ છે. પોતાના નમ્ર વલણ અને અન્વરત સમર્પણ દ્વારા તમામ અવરોધોને પાર કરીને ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી છે અને ફૉરએવર સ્ટેટ ઈંડીયા દ્વારા રીઅલ સુપર વુમન અવૉર્ડ ૨૦૨૨ હાંસલ કર્યો છે. તેમનું લેખન અને જીવન તેમના ઉદ્યમ-ખંતનું પ્રમાણ છે.

Publisher ‏ : ‎ ZCAD

Publication date ‏ : ‎ 21 June 2024

Language ‏ : ‎ Gujarati

Print length ‏ : ‎ 132 pages

ISBN-10 ‏ : ‎ 8197255474

ISBN-13 ‏ : ‎ 978-8197255472

Reading age ‏ : ‎ 3 years and up

Item Weight ‏ : ‎ 180 g

Dimensions ‏ : ‎ 14 x 21.5 x 0.6 cm

Country of Origin ‏ : ‎ India

Packer ‏ : ‎ ZCAD

Related Products

bottom of page